કામગીરી:કોરોનાથી અવસાન થતા વિમાની રકમ તાત્કાલિક અપાઇ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ કોઠારીયા રોડ પર રહેતા સોહિલભાઇ ગઢસયા સી.યુ.શાહ એન્જીન્યરીંગ કોલેજમાં ફરજ દરમિયાન કોરોનાને લઇ તેમનું અવસાન થયુ હતુ. સોહિલભાઇએ ભારતીય પોસ્ટ વિભાગની વિમા પોલીસી ધરાવતા હોવાથી. તેમને ગણતરીના દિવસોમા પોસ્ટ વિભાગ મંજૂર કરી દાવાની રકમ રૂ.14,06,000 મંજૂર કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...