તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતાની મહેક:ચુડાના યુવાનોની ઇમાનદારી પાકિટ માલિકને પરત કર્યું

સુરેન્દ્રનગર9 મહિનો પહેલા
 • કૉપી લિંક

હળવદના તપન દવે સુરેન્દ્રનગર કામે આવેલ. તે દરમિયાન તેઓનું પાકિટ પડી ગયુ હતુ. જે ચુડા તાલુકાના મનસુખભાઇ વેલાભાઇ ગોવિંદીયાને ભૃગુપુરવાળા અને ગોવિંદભાઇ અભુભાઇ ધારેજીયાને મળતા તેઓએ પાકિટ તપનભાઇને સુપરત કરી પ્રમાણીકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો