તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:એસ.ટી કર્મચારીની ઇમાનદારી, મળેલો મોબાઇલ મુસાફરને પરત કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ વાંકાનેર રૂટની બસમાં બેસેલ મુસાફર તેમનો મોબાઇલ બસમાં ભુલી ઉતરી ગયા હતા. જેવાંકનેર એસ.ટી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા એમ.કે.પરમારને મળતા તેના માલિકની તપાસ હાથ ધરી હતી. અને ફરજ પુરી કર્યાબાદ કંટ્રોલ પોઇન્ટના ટ્રાફિક કંન્ટ્રોલર જે.એચ.બદીને જમા કરાવ્યો હતો. આ મોબાઇલના માલિકની તપાસ કરતા તે સિંધાવદરના માણસીયા શબ્બીર અલીનો હોવાનુ જણાતા તેમને બોલાવી પરત કર્યો હતો. આમ એસટી કર્મીએ ઇમાનદારીનું ઉદાહરણ પુરૂપાડી એસટી નિગમની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો