સહાય:રોક્ટરેક્ટ ક્લબઓફ વઢવાણ ટીમે જરૂરિયાતમંદોને રાશન કિટ અર્પણ કરી

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોક્ટરેક્ટ ક્લબ ઓફ વઢવાણ ટીમ દ્વારા પૂર્વ ડીઆરઆર ભુમીકભાઇ શાહની યાદમાં પ્રોજેક્ટ બીગ સ્માઇલ અંતર્ગત સેવા કાર્યનું આયોજન કરાયુ. જેમાં તા.26 અને 27 સપ્ટેમ્બર દરમિયાન જરૂરીયાત મંદ પરીવારો અને બાળકોને ભોજન અને રાશન કિટ વિતરણ કરાઇ હતી. આ સેવાકાર્યમાં ભુમીકભાઇના માતાપિતા, પ્રગ્નેશ સોની, મીત શાહ, રોનક દોશી, વત્સલ સોની, વૈશાલી સોની સહિત રોક્ટરેક્ટ ક્લબ ટીમે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...