તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:સુરેન્દ્રનગરમાં રસ્તો પહોળો કર્યો પણ ડંકી વચ્ચે રાખી દીધી, અકસ્માતનો ભય

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના હેન્ડલુમ રોડથી ટાવર તરફના રસ્તાને તાજેતરમાં ટુ વે બનાવાયો છે. જેમાં પાણી સિંચવાની ડંકી રોડ વચ્ચે આવી ગઈ છે. તેમાં પાણી આવે છે પણ નાળચાં સુધી રોડ પહોંચી જતા શો પીસ બની ગઇ છે. હવે પાણી ભરવુ કેમ એ એક પ્રશ્ન છે. જ્યારે રાત્રી દરમિયાન ડંકી ન દેખાય તો અકસ્માતનો ભય રહે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો