તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાયજ્ઞ:જોરાવરનગરના ટ્રસ્ટે લોકડાઉનના સમયે 37 દિવસ લોકોના પેટની આંતરડી ઠારી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અન્નક્ષેત્રમાં રોજ 1900 માણસોની રસોઇ બનતી - Divya Bhaskar
અન્નક્ષેત્રમાં રોજ 1900 માણસોની રસોઇ બનતી

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકડાઉન લાગુ કરાતા દરરોજનું રળીને ખાતા પરિવારની હાલત ખરાબ થઇ ગઇ હતી. ત્યારે જોરાવરનગરમાં ચાલતા શિવલાલ આણંદજીભાઇ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જોરાવરનગર પ્રજાપતી સમાજની વાડી ખાતે રસોઇ બનાવીને લોકોને ઘર ઘર પહોચાડવાની શરૂઆત કરી હતી. પહેલા દિવસે 550 માણસોની રસોઇ બનાવી હતી. ધીરે ધીરે ઘસારો વધતો ગયો હતો. અંતે 1900 માણસોની રસોઇ બનાવવાનું ચાલું કરી દીધુ હતુ. ટ્રસ્ટના 110 થી વધુ સ્વયંસેવકો રાત દિવસ સેવા માટે ખડે પગે રહ્યા હતા. ઉપરાંત ટ્રસ્ટે 1200 કિટ અગરીયા સહિતના જરૂરીયાતમંદ લોકોને પહોચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો