સેવા:દંપતીએ જિનેન્દ્ર ભગવંન્તની ક્ષમા માંગી દર્દીઓની સેવાની ફરજ બજાવી

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાં કોરોના કાળ દરમિયાન ડો. શ્યામ શાહ અને તેમના પત્ની ડો. ખુશી શાહે જૈન ધર્મના પર્યુષપણ પર્વ નિમિતે ધર્મ નિભાવવા સાથે ડોક્ટર તરીકેની પણ ફરજ બજાવી હતી. જેમાં તેઓએ જિનેન્દ્ર પુજન પતાવી હોસ્પીટલે દર્દીઓની સેવામાં રહેવાને લઇ 15 દિવસ હોસ્પીટલમાં આઇસોલેટેડ રહ્યી દર વર્ષે સમુહાં નિયમિત પ્રતિકમળ અને ક્ષમાપનાના પાઠ વાંચન કરનાર દંપતીએ આ વર્ષ જિનેન્દ્ર ભગવંન્તની ક્ષમામાંગી દર્દીઓની સેવાની ફરજ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...