તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:કોંગ્રેસના 136માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પક્ષના 136માં સ્થાપના દિવસની ઉજવણી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે કરી હતી. જેમાં જિલ્લા પ્રમુખ રૈયાભાઇ રાઠોડ સહીત જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યાં હતા. અને ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

તેમજ કોંગી આગેવાનોએ ગાંધી હોસ્પિટલના દર્દીઓની મુલાકાત લઇ તેમને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરી હતી. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસની વિચારધારા સમગ્ર જિલ્લામાં જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો