કોરોના અપડેટ:1675 લોકોનું ટેસ્ટિંગ કરાયું, હાલ એક દર્દી હોમ આઇસોલેશનમાં

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં શનિવારે 5090 લોકોએ રસી મુકાવી

જિલ્લામાં શનિવારે 65 કેન્દ્રો પર 5090 લોકોએ રસી લેતા જિલ્લામાં કુલ 23.74 લાખ લોકોનું રસીકરણ થયું હતું. કોરોનાને લઇને આ દિવસે 1675 લોકોનું ટેસ્ટિંગ કરાતા એકપણ પોઝિટિવ કેસ આવ્યો ન હતો અને એક દર્દી હાલ હોમ આઇસલેશનમાં હોવાનું બહાર આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રીજી લહેરને લઇને આરોગ્ય તંત્ર આરટીપીસીઆર, એન્ટિજન સહિતનું લોકોના ટેસ્ટિંગ સાથે કોરોના ન ફેલાય તે માટે દોડધામ કરી રહ્યું છે. ત્યારે તા. 18 ડિસેમ્બરને શનિવારે જિલ્લામાં આરટીપીસીઆરના 1586 તેમજ એન્ટિજનના 89 સહિત કુલ 1675 લોકોનો ટેસ્ટ કરાતા એકપણ પોઝિટિવ કેસ ધ્યાને આવ્યો ન હતો. જ્યારે હાલ જિલ્લામાં એક દર્દી હોમ આઇસોલેશનમાં હોવાનું બહાર આવ્યું હતું.

જિલ્લામાં શનિવારે દર કલાકે થયેલું રસીકરણ

સમયપ્રથમબીજો18-4445-6060+કુલ
91942556061
103207156391510
116422195224285
12299898881228881197
1214120710452561201421
217646947611257645
32211793196120400
43013715289648672
5811181374715199
કુલ1378371238068973875090
અન્ય સમાચારો પણ છે...