તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:સ્વામિ વિવેકાનંદ સેવા કેન્દ્રે સરકારી પ્રાથમિક શાળામાં ફુલસ્કેપ ચોપડા વિતરણ કર્યા

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર સ્વામિ વિવેકાનંદ સેવા કેન્દ્ર દ્વારા શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.ત્યારે કોરોના મહામારીમાં બાળકોના અભ્યાસના લાભાર્થે 8 સરકારી પ્રાથમિક શાળામાં 5000 ચોપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સેવા કાર્યમાં સેવા કેન્દ્રના પ્રમુખ, ટ્રસ્ટીગણ અને સવાભાવી કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો