તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સુરેન્દ્રનગર‌ SOG પોલીસે સાયલાના આયા પાસેથી ગેરકાયદેસર પોષ ડોડવાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર‌ SOG પોલીસે સાયલાના આયા પાસેથી ગેરકાયદેસર પોષ ડોડવાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો - Divya Bhaskar
સુરેન્દ્રનગર‌ SOG પોલીસે સાયલાના આયા પાસેથી ગેરકાયદેસર પોષ ડોડવાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો
  • રૂ.10 હજાર 800ની કિંમતનો ત્રણ કિલો 600 ગ્રામ પોષ ડોડવાના જથ્થો ઝડપાયો

સુરેન્દ્રનગર‌ SOG પોલીસે સાયલા તાલુકાના આયા પાસેથી ગેરકાયદેસર પોષ ડોડવાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. અગાઉથી મળેલી બાતમીના આધારે રૂ.10 હજાર 800ની કિંમતનો ત્રણ કિલો 600 ગ્રામ પોષ ડોડવાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર‌ SOG પોલીસે સાયલા તાલુકાના આયા પાસેથી ગેરકાયદેસર પોષ ડોડવાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. સાયલા તાલુકામાંથી ફરી ગેરકાયદેસર અને પ્રતિબંધિત પોષ ડોડવાનો જથ્થો ઝડપાતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યાં છે.

સુરેન્દ્રનગર‌ SOG પોલીસે અગાઉથી મળેલી બાતમીના આધારે રૂ.10 હજાર 800ની કિંમતનો ત્રણ કિલો 600 ગ્રામ પોષ ડોડવાના જથ્થા સાથે લક્ષમણરામ માલારામ જાટ નામના શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...