તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ્ક વિતરણ:સુરેન્દ્રનગર સાડી એસો. ટીમે દર્દીઓને ફળ તથા માસ્ક વિતરિત કર્યા

સુરેન્દ્રનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર સાડી એસોસીએશન ટીમે વડાપ્રધાનના જન્મદીન નિમિતે સેવાકાર્યનું આયોજન કરાયુ હતુ. આથી શહેરની ગાંધી હોસ્પીટલ, સી.જે.હોસ્પીટલ, ટી.બી.હોસ્પીટલમાં સારાવાર લઇ રહેલા દર્દીઓને ફળ અને માસ્કનું વિતરણ કર્યુ હતુ. આ સેવાકાર્યમાં એસોસીએશનના પ્રમુખ જામાભાઇ ગરીયા, ઉપપ્રમુખ અતુલભાઇ દોશી, ખજાનચી કલ્પેશભાઇ શાહ, કમલેશભાઇ દોશી, અલ્પેશભાઇ વસાણી સહિત સભ્યો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...