તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:સુરેન્દ્રનગર - જોરાવરનગરમાં નિ:શુલ્ક સર્વરોગ આયુર્વેદીક કેમ્પ યોજાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ અને શિવલાલ આણંદજીભાઇ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક સર્વરોગ આયુર્વેદીક કેમ્પનું આયોજન કરાયુ છે. આથી રવિવારે શિવલાલ આણંદજીભાઇ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પાણીની ટાંકી સામે લાયબ્રેરી બાજુમાં જોરાવરનગર ખાતે કેમ્પ યોજાયો હતો. જ્યારે અન્ય એક કેમ્પ રામ સોસાટી પાસે સુરેન્દ્રનગરમાં પણ યોજાયો હતો. આ બંન્ને કેમ્પમાં વૈદરાજ જે.પી.દંગી સેવા આપી વિવિધ રોગોના દર્દીઓની તપાસ નિદાન કર્યુ હતુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો