કોરોના સામે જંગ:PMના જન્મદિવસ નિમિત્તે સુરેન્દ્રનગર ભાજપ ટીમે માસ્ક, ઉકાળો અને ફળ વિતરિત કર્યાં

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાનના 70મા જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણીનું આયોજન કરાયુ છે. આથી સુરેન્દ્રનગર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વિવિધ લોક ઉપયોગી અને લોકોના સારા સ્વાસ્થ્યને ધ્યાને રાખી બુધવારે રતનપર,અને જોરાવરનગરમાં માસ્ક અને ઉકાળાનું વિતરણ હોસ્પિટલમાં ફુટ વીતરણ, સહિતના કાર્યક્રમો યોજ્યા હતા.જેમાં શહેર પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...