આયોજન:પંપીંગ સ્ટેશનના જીસેક વિભાગના કર્મી નિવૃત્ત થતાં વિદાય અપાઇ

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતરના રહીશ અને સુરેન્દ્રનગર ખાતે પંપીગ સ્ટેશનમાં જીસેક વિભાગમાં ફરજ બજાવતા સહદેવસિંહ રાણા વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સહકર્મીઓ તથા  તેમના મિત્રો અંબારામભાઈ ગાબુ, દિવ્યરાજસિંહ ઝાલા દ્વારા તેમની ફરજને બિરદાવી શાલ ઓઢાડી ફૂલહારથી સન્માન કરી વિદાય આપી હતી.

અન્ય સમાચારો પણ છે...