તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ વર્ષ નિમિતે સોરઠી સંતવાણી ઉજવાઈ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ વર્ષ નિમિતે સોરઠી સંતવાણી ઉજવાઈ - Divya Bhaskar
ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ વર્ષ નિમિતે સોરઠી સંતવાણી ઉજવાઈ
  • ગુજરાત રાજ્ય એકેડમી નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થા આયોજિત સંતવાણી ઉજવાઈ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળ એવા ચોટીલા ખાતે 125મી વર્ષ નિમિતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર તેમજ ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થા અમદાવાદ દ્વારા સોરઠી સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચોટીલા ખાતે જન્મેલા એવા રાષ્ટ્રીય શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણીની 125મી વર્ષ નિમિતે લોકગાઈક અભેસિંગ રાઠોડ, લલીતાબેન ઘોડાદ્રા રાધાબેન વ્યાસ, ડો.નિરંજન રાજ્યગુરુ સહિતના કલાકારોની મુખેથી રચાયેલા ભજનો, લોકગીતોની રમઝટ પંકજ ભટ્ટના સંગીતના સથવારે સ્વ.ઝવેરચંદ મેઘાણીના પ્રપૌત્ર એવા પીનાકીનભાઈ મેઘાણી,ચોટીલા પોલીસ પરિવાર સહિત શહેરીજનોની ઉપસ્થિતીમાં આ સોરઠી સંતવાણી યોજવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...