આયોજન:શક્તિનગર રામદેવપીર મંદિરે અન્નકૂટની પ્રસાદી ધરાવી બાળકોને બટુક ભોજન કરાવ્યું

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારના શક્તિનગર સ્થિત રામદેવપીર મંદિરે 15મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં રામદેવપીરને અન્નકુટની પ્રસાદી ધરાવી બાળકોને બટુક ભોજન કરાવાયુ હતુ. આથી વિસ્તારના 1300થી વધુ બાળકોએ બટુક ભોજનનો લાભ લીધો હતો. આ આયોજનને સફળ બનાવવા શક્તિનગર રામદેવપીર યુવક મંડળ ટીમે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...