કામગીરી:ગોદાવરી ગામના સેવાભાવીએ પિતાની તિથી નિમિત્તે સેવા કાર્ય કર્યું

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળીના ગોદાવરી ગામના પૃથ્વીરાજસિંહ પરમારે તેમના પિતા હરૂભા મુળુભા પરમારની તિથી નિમિતે સેવા અને સામાજીક કાર્યનું આયોજન કર્યું હતુ. જેમાં તેઓએ ગામના પશુઓને 60 મણથી વધુ ઘાસ ચારો ખવડાવ્યો. ત્યાર બાદ ગામના બાળકોને બટુક ભોજન કરાવ્યું હતુ. આમ ગોદાવરીના પરમાર પરીવારે સેવાકાર્યો થકી શ્રધ્ધાંજલી અર્પણ કરી સમાજને નવી રાહ ચિંધી હતી.

અન્ય સમાચારો પણ છે...