તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કતલખાનું ઝડપાયું:મોરબીમાં કતલખાને લઇ જવાતા 21 પાડાને બચાવ્યા

મોરબી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોરબીમાં વિવિધ હિન્દુ સંગઠનોએ મળીને કતલખાને ધકેલાતા 21 પાડાને બચાવ્યા

મોરબીના ગૈાપ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે 6 વાગ્યે એક આઇસર નંબર GJ O1 BY 5292 કચ્છ બાજુથી આવતા તેને જીવદયા પ્રેમીઓએ મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે રોકીને ચેક કરતા તેમાંથી 21 પાડા મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન લઈ જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ કમલેશ બોરીચા, ચેતનભાઈ પાટડીયા, બજરંગદળ અધ્યક્ષ પાર્થભાઈ પટેલ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધનપરિષદ દિલ્હીમાંથી વૈભવભાઈ પટેલ, ગૌરક્ષક મનીષભાઈ, મહાકાલ ગ્રુપના ક્રિપાલભાઈ, ગૌરક્ષક દિનેશભાઈ લોરીયા, ગૌરક્ષક જીતુભાઈ ચાવડા, વિશ્વ હિન્દુ પરિષદના વિક્રમભાઈ, બજરંગદળ મોરબી જિલ્લા અધ્યક્ષ તેમજ અન્ય ગૌરક્ષક ભાઈઓએ સાથે મળીને નિર્દોષ જીવોને કતલખાને ધકેલાતા બચાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો