માગણી:જોરાવરનગર ભોગાવો નદી પાસે દબાણ દૂર કરો

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જોરાવરનગર વિસ્તારના ગરીબ તથા મધ્યમવર્ગની મહિલાઓ માટે નગરપાલિકા દ્વારા ભોગાવો નદી કાંઠે શૌચાલયની સગવડ ઉભી કરી છે. પરંતુ શૌચાલયની બાજુમાં માથાભારે શખ્સે દબાણ કરતા મહિલાઓને પરેશાની થઇ રહી છે. આ શૌચાલયની લગોલગ શખ્સે ગેરકાયદેસર રીતે પોતાના પશુઓ બાંધવા માટે પાકો વાડો બાંધતા અને તેમાં પશુઓ અને આ વાડામાં અસામાજીક તત્વોનો બેઠકનો અડ્ડો બની ગયો છે. આ અસામાજીક તત્વો મહિલાઓને લજ્જા આવે તેવી ઠઠ્ઠા મસ્કરી કરતા શરમતે લઇ મહિલાઓને શૌચાલય જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...