સહાય:પોષણ માસ ઉજવણી અંતર્ગત સગર્ભા માતાઓને પોષણ અંગે માર્ગદર્શન અપાયું

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના પ્રોગ્રામ દ્વારા પોષણ માસની ઉજવણી અન્વયે વિવિધ કાર્યક્રમ હાથ ધરાઇ રહ્યા છે. જેમાં સગર્ભા માતાઓની રૂબરૂ મુલાકાત લઇ તપાસ કરી પોષણ અંગે માર્ગદર્શન અને બાળકના શારીરિક વિકાસ માટે જરૂરી એવી સમજ અપાઇ હતી. જેના માટે પોષણ તોરણ અને પોષણ યુક્ત આહાર સગર્ભા માતાઓને અર્પણ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...