તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:કટુડા ગામે આધ્યશક્તિમાં પ્રાગટ્ય દિનની ઉજવણી કરાઇ

સુરેન્દ્રનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝાલાવાડના જનેતા આદ્યશક્તિમાંના 945મા પ્રાગટ્ય દિવસની મેરૂભાદાદા મંદિર કટુડા ખાતે ઉજવણી કરાઇ હતી. જેમાં હરપાલદાદાના મંદિરે સ્થાપિત માતાજીની પ્રતિમાની 108 દિવડાની આરતી કરી પ્રસાદી વિતરણ કરાઇ હતી. આ પ્રસંગે મંદિરના ભુવા અરવિંદસિંહ ઝાલા, સહિત ટ્રસ્ટના તમામ સભ્યો અને મેરૂભા દાદા ગૃપના યુવાનો ઉપસ્થિત રહી દર્શન લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...