કોરોના ઇફેક્ટ:પોલીસે ચેકિંગ દરમિયાન સોશીયલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 વેપારી સામે ફોજદારી ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં વેપારીઓ દુકાને સોશીયલ ડિસ્ટન્સ ન રાખતા હોવાની રાવ ઉઠી રહી છે. ત્યારે પોલીસે ચેકિંગ કરીને બે વેપારીઓ સામે ગુના દાખલ કર્યા છે. જેમાં બાલા હનુમાન રોડ પર ચેતન પ્રોવીઝન સ્ટોરના માલીક ચેતન હસમુખલાલ દોશી, ઘાંચીવાડના નાકે તવકલ ચીકન નામની દુકાનના માલીક મહમદરફી રઝાક દલાણી સામે ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...