સુરેન્દ્રનગર પોલીસ એકશનમાં:ચોટીલાના સુખસર ગામમાં પોલીસનો દરોડો, ઈંગ્લીશ અને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુખસર ગામમાં બે અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા

ચોટીલા પોલીસના દરોડો દરમિયાન દેશી અને ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. સુખસર ગામની સીમમાં પોલીસે બે જગ્યાએ દરોડો પાડી ઇંગ્લીશ તથા દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં સુખસર ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂ સહિત બીયર 1078 નંગ કુલ કીંમત કુલ રૂ. 1,17,400 મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

ચોટીલા પોલીસના દરોડો દરમિયાન દેશી અને ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જેમાં સુખસર ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂ સહિત બીયર 1078 નંગ કુલ કીંમત કુલ રૂ. 1,17,400 મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. એજ ગામની સીમમાં થી દેશીદારૂ બનાવવા નો આથો 1000 લીટર પોલીસ ટીમે ઝડપી પાડ્યો હતો.

પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતનાં બોટાદ લઠ્ઠાકાંડ બાદ જીલ્લા પોલીસે અનેક સ્થળોએ દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ભરણની ભઠ્ઠીઓ કેટલાક દિવસો બંધ રહેશે તે લોકો સવાલ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...