કોરોના અપડેટ:મોરબી જિલ્લામાં આજે માત્ર 3 કેસ નોંધાયા, 16 ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસનો આંક 64 થયો

મોરબી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • 1 કેસ મોરબી તાલુકાના , 2 કેસ ટંકારા તાલુકાના

મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 3 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 64 થઈ ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1027 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 3 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 16 દર્દીઓ રિકવર પણ થયા છે.

17 ફેબ્રુઆરી, ગુરૂવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

મોરબી ગ્રામ્ય : 01 મોરબી શહેર : 00 વાંકાનેર ગ્રામ્ય : 00 વાંકાનેર શહેર : 01 હળવદ ગ્રામ્ય : 00 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 02 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 00 માળિયા શહેર : 00 કુલ : 03

17 ફેબ્રુઆરી, ગુરૂવારે રિકવર થયેલા કેસની વિગત

મોરબી તાલુકા : 11 વાંકાનેર તાલુકા : 01 હળવદ તાલુકા : 01 ટંકારા તાલુકા : 02 માળિયા તાલુકા : 01 કુલ ડિસ્ચાર્જ : 16

અન્ય સમાચારો પણ છે...