તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વઢવાણમાં બાઇકની ટક્કરે એકને ઇજા

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વઢવાણ ખીજડાપા શેરીમાં રહેતા 50 વર્ષના નરેન્દ્રભાઈ પરસોતમભાઈ પનારા વડવાળા હોટલેથી ચા પીને સાઇકલ પર પરત ફરતા હતાં ત્યારે 80 ફુટ રોડ ઘુઘરીપાર્ક વિસ્તારના રોડ પર ગફલતભરી રીતે આવી રહેલા બાઇકે સાઇકલને ટક્કર મારતાં નરેન્દ્રભાઈને ડાબા પગે ફેકચર સહિતની ઇજાઓ થતા સુરેન્દ્રનગરની આસ્થા હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવમાં બાઇકચાલક અનીલભાઈ ગણેશભાઈ કોડીયા સામે સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો