વિતરણ:પોષણમાસ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં પોષણ તોરણ બનાવી વિતરિત કરાયાં

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લમાં પોષણ માસ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં પોષણ તોરણ બનાવીને વિતરણનું આયોજન કરાયુ હતુ. જેમાં સપ્ટેબર માસ દરમિયાન જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ તોરણ બનાવીને વિતરણ કરી મમતા દિવસની ઉજવણી કરાઇ હતી. જ્યારે કુપોષિત બાળકોના આરોગ્યની તપાસ પણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...