આયોજન:વઢવાણમાં દાજીપરામાં મેલડીમા મંદિરે પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણના દાજીપરામાં આવેલ કલોત્રા કુટુંબના શેખમાં અને મેલડીમાંના મંદિરે તાજેતરમાં ચોથા પાટોત્સવની ધાર્મિક કાર્યક્રમો થકી ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરાતા આચાર્ય પદે ગૌતમ મહારાજ બીરાજમાનથઇ શાસ્ત્રોક્ટ વિધી વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યજમાન પાસે આહુતી અપાવી યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો. જેનો વિસ્તારના લોકોએ દર્શનલાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...