તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાત મુહૂર્ત:સુરેન્દ્રનગર શહેરના રતનપર બાયપાસ સર્કલ પાસે નવ નિર્માણ થનાર BAPS સ્વામિનારાયણ મંદિરના ખાત મુહૂર્ત કાર્યક્રમનો પ્રારંભ થયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરના રતનપર બાયપાસ સર્કલ પાસે નવ નિર્માણ થનાર BAPS સ્વામિનારાયણ મંદિરના ખાત મુહૂર્ત કાર્યક્રમનો પ્રારંભ થયો - Divya Bhaskar
સુરેન્દ્રનગર શહેરના રતનપર બાયપાસ સર્કલ પાસે નવ નિર્માણ થનાર BAPS સ્વામિનારાયણ મંદિરના ખાત મુહૂર્ત કાર્યક્રમનો પ્રારંભ થયો
  • આજે પ્રથમ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર શહેરના રતનપર બાયપાસ સર્કલ પાસે નવ નિર્માણ થનાર BAPS સ્વામિનારાયણ મંદિરના ખાત મુહૂર્ત કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જેમાં આજે પ્રથમ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો અને શ્રધ્ધાળુઓ ઉમટ્યા હતા.

સુરેન્દ્રનગર શહેરના રતનપર બાયપાસ સર્કલ પાસે નવ નિર્માણ થનાર BAPS સ્વામિનારાયણ મંદિરના ખાત મુહૂર્ત કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જેમાં આ કાર્યક્રમ અંતર્ગત બે દિવસ ચાલનારા આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી હરીભક્તો ઉપસ્થિત રહેશે. જે અંતર્ગત આજે પ્રથમ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો અને શ્રધ્ધાળુઓ ઉમટ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રગટ બ્રહમસ્વરૂપ મહંત સ્વામી મહારાજે પણ ઓનલાઇનના માધ્યમથી ખાતમુહુર્ત કાર્યક્રમમાં આશીર્વચન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...