તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:જિલ્લામાં 12.73ની સામે 10 લાખથી વધુએ રસી લીધી, 5144એ પ્રથમ, 2623એ બીજો ડોઝ લીધો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જિલ્લામાં સોમવારે 68 કેન્દ્ર પર 9182 લોકોએ રસી લીધી હતી. જેના કારણે જિલ્લામાં 12,73,886ની સામે 10 લાખને પાર કરીને 10,07,409 લોકોનું રસીકરણ થયું હતું. જેમાં 8,34,882 લોકોએ પ્રથમ તેમજ 1,72,527 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 8,34,882 લોકો પ્રથમ ડોઝ અને 1,72,527 લોકોએ બીજા ડોઝ સાથે કોરોના સામે રક્ષિત થયા હતા. 18-44ની વયના 5,06,406, 45-60ની ઉંમરના 2,97,615 અને 60થી ઉપરની વયના 2,03,388 લોકોએ રસી મૂકાવી હતી.

સમયપ્રથમબીજો18-4445-6060થી ઉપરકુલ
9010011
10541046371295
1123317919014082412
12687303519299172990
19594707334312651429
2854363619338601214
31,1442978103852461408
41,1003088303572211408
51,2011,0839103211531384
6695143492206140838
કુલ6,9273,1875149251415529182
અન્ય સમાચારો પણ છે...