તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:વડવાળા મંદિર દૂધરેજ ધામે રામલલ્લાની મહાઆરતી

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

500 વર્ષના સંઘર્ષ બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિનું શિલાન્યાસ અને ભૂમિપૂજન વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના હસ્તે બુધવારે કરાવામાં આવ્યું હતું. તે નિમિતે ઝાલાવાડમાં ઠેરઠેર મહાઆરતી યોજાઇ હતી. ત્યારે વડવાળા દેવ મંદિરે મહંત કનીરામદાસજી બાપુ અને કોઠારી મુકુંદરામજી બાપુની ઉપસ્થિતિમાં સવારે સુંદરકાંડ પાઠ, રામરક્ષા અખંડ રામધુન, હનુમાન ચાલિસા, મહાઆરતીનું આયોજન કરી મોં મીઠા કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...