રેલમછેલ:લીંબડી એસ.ટી. ડેપોમાં છેલ્લા બે દિવસ પાણીની લાઈન તૂટી જતા બસ સ્ટેન્ડમાં પાણીની રેલમછેલ

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડી એસ.ટી. ડેપોમાં છેલ્લા બે દિવસ પાણીની લાઈન તૂટી જતા બસ સ્ટેન્ડમાં પાણીની રેલમછેલ - Divya Bhaskar
લીંબડી એસ.ટી. ડેપોમાં છેલ્લા બે દિવસ પાણીની લાઈન તૂટી જતા બસ સ્ટેન્ડમાં પાણીની રેલમછેલ
  • લીંબડી બસ ડેપોમાં પાણીની લાઈન તૂટી જતા પાણીના બેફામ વેડફાટના દ્રશ્યો સર્જાયા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી એસ.ટી. ડેપોમાં છેલ્લા બે દિવસ પાણીની લાઈન તૂટી જતા બસ સ્ટેન્ડમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી. લીંબડી બસ ડેપોમાં પાણીની લાઈન તૂટી જતા પાણીનો બેફામ વેડફાટના દ્રશ્યો સર્જાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી એસ.ટી. ડેપોમાં છેલ્લા બે દિવસ પાણીની લાઈન તૂટી જતા બસ સ્ટેન્ડમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી. જેમાં લીંબડી બસ સ્ટેન્ડમાં મુસાફરોને નાછૂટકે પાણીમાં થઈને પસાર થવાની નોબત આવતા મુસાફરોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.

લીંબડી બસ ડેપોમાં પાણીની લાઈન તૂટી જતા પાણીનો બેફામ વેડફાટના દ્રશ્યો સર્જાયા હતા. લીંબડી બસસ્ટેન્ડમાં અણઘડ વહીવટીના કારણે મુસાફરો ભારે હાલકીનો સામનો કરી રહ્યાં છે. આથી આ બાબતે લીંબડી એસટી ડેપો વિભાગ દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...