તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર પણ હેરાન:ગાંધી હોસ્પિટલમાં વ્યવસ્થાના અભાવે દર્દી અને સગાઓનાં ટોળેટોળાં વળે છે

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગાંધી હોસ્પિટલમાં દર્દીઓની ભીડના કારણે ડિસ્ટન્સનો અભાવ. - Divya Bhaskar
ગાંધી હોસ્પિટલમાં દર્દીઓની ભીડના કારણે ડિસ્ટન્સનો અભાવ.
 • હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 15 કોરોનાગ્રસ્ત દર્દી સારવાર હેઠળ
 • દર સોમ, બુધ અને શુક્રવારે સર્જાતી સમસ્યાથી તંત્ર પણ હેરાન

સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલની કોવિડ સેન્ટરમાં હાલ અંદાજે 15 જેટલા દર્દીઓ કોરોના પોઝિટીવની સારવાર લઇ રહ્યા છે. બીજી તરફ થોડે દૂર પ્રાદેશીક કેન્દ્રમાં આંખ, કાન, નાક, ગળા, ઓર્થોપેડિક, માનસિક રોગ સહિતની સારવાર માટે લોકો આવતાં કોરાનાના સમયે સરકારી હોસ્પિટલમાં જ દર્દીઓ સાથે તંત્ર પણ નિયોનું પાલન ન કરાવતુ હોવાનો ઘાટ સર્જાયો હતો.

કેસબારી પર, 15 નંબર, તેમજ પ્રાદેશિક કચેરીના જુદા જુદા વિભાગોમાં સોશ્યિલ ડિસ્ટન્સનો અભાવથી સાજા માણસો પણ બિમાર પડવાનો ઘાટ સર્જાયો છે. આ અંગે ધ્રાંગધ્રાથી પાસ માટે આવેલા સુરેશભાઈએ જણાવ્યુ કે, મને ઘડકી પ્રાદેશિક કચેરી તે ઘડીક 15 નંબરમાં મોકલવામાં આવે છે અને આમ કરતા દોઢ કલાકથી કામગીરી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો