ટ્રેન રદ:જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેન રદ કરાઇ

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-વિરમગામ રેલ ખંડ વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો ડીએફસીસીઆઈએલને કનેક્ટિવિટી પૂરી પાડવાના સંબંધમાં ટ્રાફિક વર્ક ઓર્ડરના કામ હાથ ધરાનાર છે. જેથી જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેન રદ કરાઇ છે. જેની વિગતો મુજબ 22-11-222થી 26-11-2022 સુધી વડોદરા-જામનગર, ઇન્ટરસિટી એક્સપ્રેસ 23-11-222થી 27-11-2022 સુધી, જામનગર-વડોદરા, ઇન્ટરસિટી એક્સપ્રેસ 22-11-22થી 25-11-2022 સુધી, અમદાવાદ-વિરમગામ મેમુ સ્પેશિયલ 23-11-22થી 26-11-22 સુધી ટ્રેન વિરમગામ-અમદાવાદ મેમુ સ્પેશિયલ.

અન્ય સમાચારો પણ છે...