તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:SBIમાં પેમેન્ટ અને એન્ટ્રીના કાઉન્ટર વધારો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા વાદીપરા બેંકમાં બેંકની અન્ય બ્રાન્ચ મર્જ થતા ખાતાઓની સંખ્યા વધી છે. આથી વાદીપરા બ્રાન્ચમાં ખાતેદારોને હાલાકી થતી હોવાની ફરીયાદો ઉઠી છે. ત્યારે કે.એન.રાજદેવ, સુરેશભાઇ ત્રિવેદી, કે.કે.પરમાર, એમ.ડી.ખવડ સુરેન્દ્રનગરના સિનિયર સિટીઝનોએ બ્રાન્ચ મેનેજરને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુંજબ છેલ્લા 3 માસથી બેંકના વહિવટના કારણે પેમેન્ટ મેળવવામાં અને એટ્રી પડાવવામાં લોકોનો કિમતી સમય બરબાદ થાય છે. જ્યારે તા.1 થી 6 દરમિયાન દરમહિને પેન્શનરો અને જરૂરી રોકડ વ્યવહારના કારણે લોકોની ભીડ વધી જાય છે. આથી 5 કાઉન્ટર પેમેન્ટના અને 2 કાઉન્ટર એન્ટ્રી માટે ચાલુ કરવા માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો