ઉમંગ, ઉત્સવ, ઉત્સાહ:સુરેન્દ્રનગરમાં સત્તાના જંગમાં કોઇ હાર્યું તો કોઇ જીત્યું, જુવો તસ્વીરોમાં

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગામના રાજા બનવા માટે અનેક ઉમેદવારો મેદાને આવતા ખરાખરીનો જંગ જામ્યો હતો. આથી જ સરપંચની સાથે પોતાની બોડી બનાવવા સદસ્યો પણ જીતે તે માટે ઉમેદવારો અને સમર્થકોએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. ત્યારે મંગળવારે યોજાયેલી મત ગણતરીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું હતું. સત્તાના જંગમાં કોઇ હાર્યું તો કોઇ જીત્યું હતું.

પાટડી
પાટડી
હળવદ
હળવદ
લીંબડી
લીંબડી
મૂળી
મૂળી
ચોટીલા
ચોટીલા
લખતર
લખતર
અન્ય સમાચારો પણ છે...