તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • In Surendranagar, The Forest Department Has Run To Cut Down The Trees, Not Cutting And Trimming Has Been Done: The Forest Department Has Removed The Branches That Obstruct The Traffic.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃક્ષોનું નિકંદન:સુરેન્દ્રનગરમાં વૃક્ષો કાપી દેવાતા વનવિભાગ દોડ્યું, કટીંંગ નહીં ટ્રીમીંગ કરાયું છે : વનવિભાગ, વાહનવ્યવહારને અડચણરૂપ ડાળીઓ દૂર કરાઇ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જવાહર ગ્રાઉન્ડ રોડ પર વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્યું ફરીયાદ ઉઠી હતી. - Divya Bhaskar
જવાહર ગ્રાઉન્ડ રોડ પર વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્યું ફરીયાદ ઉઠી હતી.

સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ રોડ પર અમુક ઘટાદાર વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા હોવાની ફરીયાદ ઉઠી હતી. આથી વનવિભાગની ટીમ દ્વારા તાત્કાલીક ઘટનાસ્થળે જઇ તપાસ હાથ ધરતા વૃક્ષોનું કટીંગ નહીં પરંતુ ટ્રીમીંગ એટલે કે ઉપરથી કાપવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી.

સુરેન્દ્રનગર શહેરના જવાહર ગ્રાઉન્ડ રોડ પર અંદાજે 10 જેટલા વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા હોવાની ફરીયાદ ઉઠી હતી.આ અંગે ડીએફઓ વી.એમ.દેસાઇએ જણાવ્યું કે આ રસ્તા પરના કોઇ પણ વૃક્ષોનુ કટીંગ કરવામાં આવ્યું નથી. અમુક વૃક્ષોની ડાળીઓ રસ્તા પર નમી ગઇ હોય અડચણરૂપ બને તેવી શક્યતાઓ હોય તેવા વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો