ઇદે મિલાદ:સુરેન્દ્રનગરમાં મુસ્લિમ બિરાદરોએ સંયમ શિસ્ત જાળવી ઇદે મિલાદની ઉજવણી કરી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં મુસ્લિમ બિરાદરોએ સંયમ શિસ્ત જાળવી ઇદે મિલાદની ઉજવણી કરી - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં મુસ્લિમ બિરાદરોએ સંયમ શિસ્ત જાળવી ઇદે મિલાદની ઉજવણી કરી
  • જિલ્લાના લીંબડી, ચુડા અને ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઉજવણી કરાઇ

સુરેન્દ્રનગરમાં મુસ્લિમ બિરાદરોએ સંયમ શિસ્ત જાળવી ઇદે મિલાદની ઉજવણી કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓએ ઈદે મિલાદની સાદાઈ પૂર્વક ઉજવણી કરી હતી. જિલ્લાના લીંબડી, ચુડા અને ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી હતી.

સરકારની ગાઇડલાઇન મુજબ શહેરી વિસ્તારોમાં જુલુસ કાઢવામા આવ્યું હતુ. સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓએ ઈદે મિલાદની સાદાઈ પૂર્વક ઉજવણી કરી હતી. મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ટૂંકા રૂટ બનાવી અને ઝુલુસ પૂર્ણ કરવામાં આવ્યું હતુ.

આ ઝુલુસ અને ઉજવણીમાં જોડાનાર તમામ લોકો ચાલીને નીકળ્યા હતા. ઝૂલસમાં વાહનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ચુડા અને ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...