તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે 8670એ રસી લીધી, સવારે 9 કલાકે 1 વ્યક્તિએ જ્યારે 11 કલાકે 1325એ રસી મૂકાવી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અત્યાર સુધીમાં 3,59,118એ રસી લીધી, બુધવારે એક પણ કેસ નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે 41 કેન્દ્રો પર રસીકરણ યોજાયું હતું. પરંતુ સવારના 9 કલાક દરમિયાન એક વ્યક્તિએ જ રસી મૂકાવી હોવાનું ધ્યાને આવ્યું હતું. સવારના 8 કલાકથી શરૂ થયેલા રસીકરણમાં સાંજના 7 કલાક દરમિયાન કુલ 8670 લોકો રસી મૂકાવી હતી. જેમાં સૌથી વધુ સવારના 11 કલાકે 1325 લોકોએ રસીનો ડોઝ લીધો હતો.

બપોરે 1 વાગ્યે 1227 જણાએ રસી લીધી

સમયપ્રથમબીજો18-4445-6060થી ઉપરકુલ
8160160016
9101001
10346113132222357
1112725310581661001325
12104277857176831119
11142858032651571227
27718460615693855
39961478022081331143
410021877802591501189
58931186952101061011
62724517010047317
77538364631113

આમ જિલ્લામાં અત્યાર સુધીમાં 3,59,118 લોકોનું રસીકરણ થતા 2,83,903 પ્રથમ ડોઝ તેમજ 75,215 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જેમાં 1,54,193 પુરૂષો તેમજ 1,29,652 મહિલાઓએ રસી લીધી હતી. અને કોવિશીલ્ડની 2,88,807 તેમજ 70,311 કોવિક્સીનની રસી મૂકાવી હતી. બીજી તરફ બુધવારે જિલ્લામાં કોરોના કેસમાં રાહત થતા એક પણ કેસ નોંધાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...