તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મવિશ્વાસ:મને ત્યારે પણ કોરોનાનો ડર ન હતો, આજે પણ નથી, સાજો થઇ ફરીથી ટ્રક ચલાવુ છું

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઘુઘાભાઇ મશરૂભાઇ બાવળીયા - Divya Bhaskar
ઘુઘાભાઇ મશરૂભાઇ બાવળીયા
 • મારા પરિવારને કીધુ હતુ 14 દિવસ બાદ પાછો આવીશ

સુરેન્દ્રનગર જિલ્લામાં 24 એપ્રીલે થાનના ઘુઘાભાઇ મશરૂભાઇ બાવળીયાનો પ્રથમ કોરોના પોઝેટીવ કેસ નોંધાયો હતો. ટ્રક ચલાવવાનો વ્યવસાય કરતા ઘુઘાભાઇ આંધ્રપ્રદેશ ગયા હતા. જયાથી ટ્રકમાં પોઝેટીવ તબલીગી જમાતના બે વ્યકિતને બેસાડી બોટાદ સુધી લાવ્યા હતા. તેમના સંપર્કમાં આવતા ઘુઘાભાઇ પોઝીટીવ થયા હતા. જયારે કોરોના થયો ત્યારે પણ તેઓ ડર્યા ન હતા. અને ઘરનાને કીધુ હતુ કે મારી ચિંતા કરતા નહી હું 14 દિવસની સારવાર બાદ સાજો થઇને આવી જઇશ. અને તેઓએ કોરોનાને માત પણ આપી દિધી હતી. આજે તેઓ થાનથી રાજકોટ રૂટ પર ટ્રક ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો