ગૌરવ:નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખનું સન્માન

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર નરેન્દ્રમોદી વિચાર મંચના હોદ્દેદારોની તાજેતરમાં નિમણુંક કરાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર શહેર પ્રમુખ તરીકે દુષ્યંતભાઇ આચાર્યની નિમણુંક કરાઇ હતી. આથી સુરેન્દ્રનગર શહેર ભાજપ યુવા મોર્ચા ટીમ દ્વારા તેમનું સન્માન કરાયુ હતુ .આ પ્રસંગે યુવા મોરચાના અગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...