તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:કોરોનાથી મૃત્યુ પામેલા સફાઇ કામદારના પરિવારને સહાય આપો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરના ઇન્દુબેન વલ્લભભાઇ મારૂ સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગમાં કાયમી સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન કોરોનાથી સંક્રમીત થતાં મેડીકલ કોલેજના આઇશોલેશન વિભાગમાં સારવાર કરવામાં આવી હતી પરંતુ તબીયત વધુ લથડતા ગાંધી હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જેથી રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઇ પાટડીયા દ્વારા રજૂઆત કરાઇ છે જેમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ઠરાવ અંતર્ગત રૂપિયા 25 લાખની સહાય મૃતકના વારસદારોને ચૂકવવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો