તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:રામદેવગઢ ગામે આરોગ્યલક્ષી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ચૂડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

આગાખાન ગ્રામ સમર્થન ભારત અંતર્ગત ડીએફઆઇઓ હિન્દુસ્તાન યુનિલીવરના સહયોગથી ચાલતા પ્રોજેક્ટ અન્વયે આરોગ્યલક્ષી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આથી તાલુકામાં 1 થી 8 ડિસેમ્બર રથ ફેરવાતા રામદેવગઢ ગામે પહોંચતા લોકોને સ્વચ્છતા અંગે પેમ્પલેટ વિતરણ, પોસ્ટર લગાવી પ્રચાર પ્રસાર કરાયો હતો. આયોજનને સફળ બનાવવા સુખદેવસિંહ જાડેજા, ગૌતમભાઇ વાઘેલા સહિત સભ્યોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો