સેવા:ઝાંઝરકાના સ્વર્ગસ્થની યાદમાં વણકર સમાજની વાડી અને છાત્રાલયને અનુદાન અર્પણ કરાયું

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાંઝરકાના નિવાસી અને હાલ રહેતા સુરેન્દ્રનગર જિલ્લા પુર્વ જિલ્લા સમાજકલ્યાણ અધિકારી એન.એસ.સાગઠિયાનું માંદગીના કારણે અવસાન થયુ હતુ. આથી તેમના બંન્ને પુત્રો કૃણાલ સાગઠીયા અને પ્રદીપ સાગઠીયાએ તેમની યાદમાં સમાજસેવાનું કાર્ય હાથ ધર્યુ હતુ. આથી તેઓએ લીંબડી વણકરસમાજની વાડી માટે એકલાખ તેમજ વણકર સમાજની વાડી અને છાત્રાલય જોરાવરનગરમાં ફાળો અર્પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...