તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 ચોરી ઉકેલાઇ:ગેડિયા ગેંગે ચોરેલો સામાન સસ્તામાં વેચતો શખ્સ ઝબ્બે

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 16 લાખની મતા જપ્ત

જિલ્લામાં હાઇવે પર ચાલુ વાહને ચોરી કરનાર ગેડીયા ગેંગના 20 સભ્યો સામે ગુજસીટોક દાખલ કરી 13 સભ્યોને તો હાલ જેલ હવાલે કરી દેવાયા છે. તેમ છતાં ફરાર 7 શખ્સોમાંથી ગેંગના મુખ્ય સૂત્રધાર હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જતમલેક અને હજરત અનવરખાન જતમલેક હજુ પણ અન્ય સાગરીતો સાથે ચાલુ વાહને ચોરી કરી રહ્યા છે.

આ દરમીયાન ધ્રાંગધ્રાના સોખડાનો અમીત રમણીકભાઇ ચીહલા રૂ. 8,39,000નો માલ સામાન અને હાઇવે ચોરીમાં વપરાતી 2 કાર સહિત 16,39,000નો મુદ્દામાલ સાથે ઝડપી લેતા બજાણા અને ધ્રાંગધ્રાની 5 ચોરી ઉકેલાઇ હતી.

અડધી કિંમતમાં વસ્તુ વેચતો હતો
લેડીઝ ડ્રેસ, મોબાઇલ ફોન, તેલ, શેમ્પુ, સાબુ, સીલીંગ ફેન, સાયકલ, રૂમ હીટર, બેડશીટ, કારપેટ, કેરબા, તમાકુના પાઉચ, હેન્ડવોશ, બોડીલોશન, એલઇડી, વોશીંગ મશીન, ચાર્જર, ઘડીયાળ, ટાયર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો