સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીમાં અધિકારી અને કર્મચારીઓ કચેરીના સમય દરમિયાન મોબાઈલમાં ગેમ રમતો વિડિયો સોશિયલ મિડિયામાં થયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. આ વાયરલ વિડિયોમા સરકારી કચેરીમાં અધિકારી અને કર્મચારીઓ મશગુલ બની ગેઇમ રમતા નજે પડે છે.
સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીમાં અધિકારી અને કર્મચારીઓ કચેરીના સમય દરમિયાન મોબાઈલમાં ગેઈમ રમતો વીડિયો સોશિયલ મિડિયામાં થયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.
આ વાયરલ વીડિયો જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય વિભાગનો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જેમાં કચેરીના સમય દરમિયાન અધિકારી અને કર્મચારી કામ કરવાને બદલે મોબાઈલમાં લીન થઈ મોજ મસ્તી કરતા હોવાથી અરજદારોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.
વધુમાં આ વાયરલ વીડિયોમા સરકારી કચેરીમાં અધિકારી અને કર્મચારીઓ મશગુલ બની ગેઇમ રમતા નજે પડે છે. આ અંગે નવ નિયુક્ત જિલ્લા કલેકટર દ્વારા સરકારી કચેરીઓમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.