તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યુષણ:આજથી જૈનોના પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થતાં શ્રાવક શ્રાવિકાઓએ પ્રભુની આરાધનામાં લીન થયા

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
આજથી જૈનોના પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થતાં શ્રાવક શ્રાવિકાઓએ પ્રભુની આરાધનામાં લીન થયા - Divya Bhaskar
આજથી જૈનોના પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થતાં શ્રાવક શ્રાવિકાઓએ પ્રભુની આરાધનામાં લીન થયા
  • લખતરમાં આજથી જૈનોના પર્યુષણ મહાપર્વનો થયો પ્રારંભ
  • લખતર શહેરમાં આવેલું છે 140 વર્ષ જૂનું દેરાસર
  • પર્યુષણનો પ્રારંભ થતાની સાથે શ્રાવક શ્રાવિકાઓ પ્રભુની ભક્તિમાં થયા લીન

આજથી જૈનોના પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થતાં શ્રાવક શ્રાવિકાઓએ પ્રભુની આરાધનામાં લીન થયા હતા. લખતર શહેરમાં આવેલા 140 વર્ષ જૂના દેરાસરમાં પર્યુષણનો પ્રારંભ થતાની સાથે શ્રાવક શ્રાવિકાઓ પ્રભુની ભક્તિમાં થયા લીન થયા હતા.

આજથી જૈનોના પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થતાં શ્રાવક શ્રાવિકાઓએ પ્રભુની આરાધનામાં લીન થયા હતા. જૈન સમાજના લોકો દ્વારા આજથી આઠ દિવસ ભક્તિભાવપૂર્વક પર્યુષણ પર્વની ઉજવણીની શરૂઆત કરાઇ હતી. લખતર શહેરમાં આવેલા 140 વર્ષ જૂના દેરાસરમાં પર્યુષણનો પ્રારંભ થતાની સાથે શ્રાવક શ્રાવિકાઓ પ્રભુની ભક્તિમાં થયા લીન થયા હતા. જૈન દેરાસરની અંદર કોવિડની ગાઈડ લાઈન મુજબ પ્રવેશ આપવામાં આવે છે.

શ્રાવણ વદ અગિયારસથી જૈન સમાજના પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો છે. લખતર મધ્યે આવેલા જૈન દેરાસર ખાતે વહેલી સવારથી શ્રાવક -શ્રાવિકાઓ દ્વારા પ્રભુનું તપ આરાધના સાથે ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કરીને કર્મોની નિઝરા કરવામાં આવી હતી. આજથી પર્યુષણ પર્વ દરમિયાન પૂજા, અર્ચના, આરતી, ત્યાગ, તપસ્યા, ઉપવાસમાં વધારેમાં વધારે સમય પસાર કરી આરાધના સાથે સાત્વિકતાથી પ્રભુની પ્રાર્થના કરશે.

અન્ય સમાચારો પણ છે...