તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્કનું વિતરણ:હળવદમાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા વાહનચાલકો અને રાહદારીઓને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાયું

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
હળવદમાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા વાહનચાલકો અને રાહદારીઓને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાયું - Divya Bhaskar
હળવદમાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા વાહનચાલકો અને રાહદારીઓને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાયું
 • શહેરના સારા નાકા ખાતે નીકળતા વાહનચાલકો અને રાહદારીઓને માસ્ક અપાયા

આજે હળવદ પોલીસ સ્ટાફ અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરના સરા નાકા ખાતે નીકળતા વાહનચાલકો અને રાહદારીઓને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કર્યું હતું સાથે જ કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે લોકો નિયમોનું પાલન કરે અને જ્યારે પણ બહાર નીકળે ત્યારે માસ્ક અવશ્ય બાંધે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

આ તકે હળવદ પી.આઈ પી.એ દેકાવાડીયા,તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટી તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ જોડાયો હતો. મહત્વનું છે કે, સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રણન દિન-પ્રતિદિન વધતું જાય છે. જ્યારે તંત્ર દ્વારા પણ વધતા સંક્રમણ સામે પગલાં લેવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો