તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મૂળી અને સુરેન્દ્રનગરના સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ ધરાવાયો

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જવાહરચોકમાં મુળી તાબાના સ્વામિનારાયણ મંદિર ખાતે શાક, મીઠાઇ, ફરસાણ સહીત કુલ અંદાજે 2 હજાર કિલો વસ્તુઓનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકુટમાં મુખ્યત્વે 56 પ્રકારની અલગ અલગ મીઠાઇઓ, સુકો મેવો, 50 થી વધુ જાતના ફરસાણ તેમજ 33 પ્રકારના લીલોતરી શાકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મહંત કૃષ્ણવલ્લભસ્વામીની માર્ગદર્શન હેઠળ સેવાભાવી ભક્તોએ જહેમત ઉઠાવી હતી.જ્યારે મુળીમાં શ્રીહરીને વિવિધ પકવાનોના રસથાળ સાથે અન્નકુટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરના મહંત શાસ્ત્રી હરીપ્રકાશસ્વામી ઉપસ્થિત રહ્યાં હતાં. તસવીર- હેમાંગ રાવલ, જયદેવ ગોસ્વામી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો