સુવિધા:રતનપરમાં ચોકમાં ગાયોને પાટુ મારવા મુદ્દે મારામારી

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં ચોકમાં બેસેલ ગાયોને પાટુ મારી ઉભી કરવા મામલે ઝઘડો થયાનો બનાવ બન્યો હતો. જેમાં 4 શખસે હથિયાર વડે હુમલો કરતા 1 શખસ ઘવાયો હતો.આથી સારવાર માટે સી.યુ.શાહ મેડીકલ કોલેજમાં સારવા માટે મોકલી અપાયો હતો.જ્યારે આ બનાવની જોરાવરનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...